સોનમ બાજવા પોતાના શાનદાર લુક્સને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
બ્લેક અને બ્રાઉન કલરના ડીપનેક મીની ડ્રેસમાં અભિનેત્રી સિઝલિંગ લાગી રહી છે
તસવીરમાં અભિનેત્રી ગોલ્ડન શાઈની ડ્રેસમાં રેતી પર બેઠેલી પોઝ આપતી ઘણી કાતિલાના લાગી રહી છે
વ્હાઈટ કલરના ક્રોપ ટોપ અને કટઆઉટ સ્કર્ટમાં અભિનેત્રી કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે
સોનમ રેડ કલરની બેકલેસ ડીપ નેક ડ્રેસમાં સ્લેઈંગ પોઝ આપી રહી છે
પિંક કલરના ડીપ નેક બેકલેસ મીની ડ્રેસમાં અભિનેત્રી કાતિલાના અંદાજમાં જોવા મળી રહી છે