પરિણીતી ચોપરા દરેક લુકમાં લાગે છે ખૂબસૂરત


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-14, 17:23 ISTgujaratijagran.com

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા પોતાના દમદાર અભિનયની સાથે શાનદાર લુક્સથી પણ ફેન્સ ઈમ્પ્રેસ કરે છે

ઓફ શોલ્ડર ડ્રેસ

તસવીરમાં અભિનેત્રી બ્લેક કલરના ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં ઘણી સિઝલિંગ લાગી રહી છે

બોડીકોન ડ્રેસ

અભિનેત્રી બ્લેક અને વ્હાઈટ કલરની પિંક એમ્બ્રોયડરી વાળા બોડીકોન ડ્રેસમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે

સ્લેઈંગ ઈન રેડ

રેડ કલરના ઓફ શોલ્ડર બોડીકોન ગાઉનમાં પરિણીતી સ્લેઈંગ લુક આપતી જોવા મળી રહી છે

વન શોલ્ડર ડ્રેસ

આ બ્લેક કલરના વન શોલ્ડર ડ્રેસમાં અભિનેત્રી પ્રિટી લુક આપી રહી છે

વી નેક મીની ડ્રેસ

અભિનેત્રી રેડ કલરની વી નેક મીની ડ્રેસમાં કિલર પોઝ આપી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

છાશમાં આ 5 વસ્તુઓ મિલાવીને પીવો, પેટ રહેશે હેલ્ધી અને ફિટ