સામંથા રૂથ પ્રભુના સિઝલિંગ વેસ્ટર્ન લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-13, 17:25 ISTgujaratijagran.com

સામંથા રૂથ પ્રભુ

સાઉથ ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પોતાના શાનદાર અભિનય માટે જાણીતી છે

મિની ડીપ નેક ડ્રેસ

ડાર્ક બ્લૂ કલર મિની ડીપ નેક ડ્રેસમાં સામંથા કાતિલાના પોઝ આપતી જોવા મળી રહી છે

ઓફ શોલ્ડર જંપ સૂટ

સામંથા વ્હાઈટ કલરના ઓફ શોલ્ડર જંપ સૂટમાં ઘણા સ્ટનિંગ અંદાજમાં જોઈ શકાય છે

ડીપ નેક ગાઉન

ગ્રીન કલરના ડીપ નેક ગાઉનમાં સામંથા ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

યેલો ફેદર ડ્રેસ

યેલો કલરના ડીપ નેક ફેદર ડ્રેસમાં સામંથા મેસી હેર સ્ટાઈલ સાથે કિલર પોઝ આપી રહી છે

થાઈ હાઈ સ્લિટ ડ્રેસ

અભિનેત્રી બ્લેક કલરની ગ્લિટરી થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં સ્ટનિંગ લુક આપી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશના સાડીમાં ખૂબસૂરત લુક