સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશના સાડીમાં ખૂબસૂરત લુક


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-13, 17:14 ISTgujaratijagran.com

સાઉથ અભિનેત્રી

સાઉથની ફિલ્મોની સ્ટાર કીર્તિ સુરેશ હંમેશા પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે

ગજબ લુક

અભિનેત્રીની પાસે દરેક આઉટફિટનું શાનદાર કલેક્શન છે

બ્યુટી ઈન સાડી

વેસ્ટર્ન હોય કે પછી ઇન્ડિયન કીર્તિ દરેક લુકમાં કમાલ લાગે છે

ઈન્ડો વેસ્ટર્ન લુક

અભિનેત્રીનો આ ઈન્ડો વેસ્ટર્ન લુક પણ ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો

શિમરી સાડી

જો તમે પાર્ટી કે પછી ફેયરવેલમાં સાડી કેરી કરવા માગો છો તો અભિનેત્રીની આ સાડી પરથી આઈડિયા લઈ શકો છો

ફ્લાવર પ્રિન્ટેડ

સમરમાં મોટાભાગના લોકો ફ્લાવર પ્રિન્ટેડ કપડાં પહેરવાનું પસંદ કરે છે, અભિનેત્રીનો આ લુક સમર માટે પરફેક્ટ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આ ક્રિકેટર્સ કરી ચુક્યા છે ફિલ્મમાં એક્ટિંગ