આમના શરીફે હોટ પોઝ આપીને ઇન્ટરનેટ પર આગ લગાવી


By Vaya Manan Dipak2023-05-12, 16:43 ISTgujaratijagran.com

આમના શરીફે ઘણા બધા ટીવી શોઝમાં કામ કર્યું છે

આમના પાસે પાર્ટી આઉટફિટનું સારું કલેક્શન છે

પાર્ટી સિવાય અભિનેત્રીને ફરવું પણ બહુ જ ગમે છે

આમના નિયમિતપણે સોશિયલ મીડિયા પર પોતાના ફોટોઝ શેર કરે છે

આમનાની મનમોહક અદાના ફેન્સ દીવાના છે

આમનાના ફોટોઝ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ જાય છે

ફેશન સેન્સના મામલે આમના કોઈને પણ માત આપી શકે છે

આ રીતે 5 મિનિટમાં ચહેરા પરથી ઑઈલ અને બ્લેકહેડ્સ હટાવો