નિક્કી તંબોલીના ટોપ ડિઝાઈનર સાડી લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-11, 18:33 ISTgujaratijagran.com

બિગ બોસ ફેમ

બિગ બોસ ફેમ નિક્કી તંબોલી પોતાની ખૂબસૂરતી માટે જાણીતી છે

ફિટનેસ અને ખૂબસૂરતી

નિક્કીની ફિટનેસ અને ખૂબસૂરતીના લાખો ફેન્સ કાયલ છે

ઈન્ટરનેટ સેન્સેશન

નિક્કી ઈન્ડિયન હોય કે પછી વેસ્ટર્ન દરેક લુકને લઈને ઈન્ટરનેટ સેન્સેશન બની રહે છે

રિક્રિએટ

અભિનેત્રીના દરેક લુકને રિક્રિએટ કરવામાં આવે છે

પીચ કલર

હાલમાં જ અભિનેત્રીએ આ પીચ કલરની રેડી ટૂ વિયર સાડી સાથે વી નેક બ્લાઉઝમાં પોતાના લુક શેર કર્યો છે

શિમરી ઈન્ડો વેસ્ટર્ન સાડી

નિક્કીનો આ બ્લેક શિમરી ઈન્ડો વેસ્ટર્ન સાડી લુક ઘણો કાતિલાના છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આદિપુરુષની 'સીતા' ના ઈન્ડિયન લુક છે ઘણા ખાસ