આદિપુરુષની 'સીતા' ના ઈન્ડિયન લુક છે ઘણા ખાસ


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-11, 18:28 ISTgujaratijagran.com

કૃતિ સેનન

બોલિવૂડની ફેમસ અભિનેત્રી કૃતિ સેનનની ખૂબસૂરતની ચર્ચાઓ આજે દરેક જગ્યાએ થાય છે

અપકમિંગ ફિલ્મ

16 જૂનના રોજ કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થવા જઈ રહી છે

સાડી લુક્સ

કૃતિ સેનન સાડીમાં ઘણી ખૂબસૂરત લાગે છે, અભિનેત્રીનો આ સાડી લુક સિમ્પલની સાથે-સાથે ખૂબસૂરત પણ છે

શિમરી સાડી

પાર્ટી માટે કૃતિ સેનનના આ સાડી લુક્સથી ઈન્સ્પિરેશન લઈ શકાય છે

બ્યુટી ઈન લહેંગા

વેસ્ટર્ન લુક હોય કે પછી ઇન્ડિયન કૃતિ દરેક લુકમાં હુસ્નની મલ્લિકા લાગે છે

ઈન્ડો-વેસ્ટર્ન સાડી

આ બ્લેક ઈન્ડો-વેસ્ટર્ન સાડીમાં કૃતિ સેનને ઘણી પ્રશંસા મળી હતી, અભિનેત્રીનો આ લુક ઘણો ટ્રેન્ડી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

શું તમે પણ વાળમાં કેમિકલયુક્ત હેર કલર નાંખો છો? તો જાણી લો તેનાથી થતાં નુક્સાન