કૃતિ સેનનના શાનદાર સાડી લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh10, May 2023 07:02 PMgujaratijagran.com

કૃતિ સેનન

આદિપુરુષ અભિનેત્રી કૃતિ સેનન પોતાની દમદાર અદાકારી અને ફિટનેસ માટે જાણીતી છે

સ્લેઈંગ ઈન બ્લેક

કૃતિ સેનન બ્લેક કલરની ટ્રાન્સપેરેન્ટ એમ્બ્રોયડર્ડ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં સ્લેઈંગ પોઝ આપતી જોવા મળી રહી છે

કલરફુલ સાડી

વ્હાઈટ કલરની પ્રિન્ટેડ કલરફુલ સાડી અને ઓફ શોલ્ડર બ્લાઉઝમાં કૃતિ શાનદાર લુક આપી રહી છે

ગોલ્ડન સાડી

ગોલ્ડન કલરની એમ્બ્રોયડર્ડ સાડી અને ફુલ સ્લીવ ડીપ નેક બ્લાઉઝમાં અભિનેત્રી કાતિલાના અંદાજમાં જોવા મળી રહી છે

બ્લુ સાડી

બ્લૂ કલરની સાડી અને સ્લીવલેસ ડીપ નેક બ્લાઉઝમાં અભિનેત્રી સ્માઈલ આપતી પ્રેટી લાગી રહી છે

બ્યુટી ઈન બ્લેક

અભિનેત્રી તસવીરમાં બ્લેક કલરની નેટ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં ઘણા સાદગીભર્યા અંદાજમાં જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

સોનલ ચૌહાણ પોતાની આકર્ષક અદાઓથી ફેન્સને કરે છે ઈમ્પ્રેસ