સોનલ ચૌહાણ પોતાની આકર્ષક અદાઓથી ફેન્સને કરે છે ઈમ્પ્રેસ


By Thakur Dharmendrasinh Dilipsinh10, May 2023 06:52 PMgujaratijagran.com

સોનલ ચૌહાણ

સોનલ ચૌહાણ વર્ષ 2005થી એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. આગામી સમયમાં અભિનેત્રી ફિલ્મ આદિપુરુષમાં જોવા મળશે

બ્લેક ડીપ નેક ડ્રેસ

અભિનેત્રી બ્લેક કલરના ડીપ નેક ડ્રેસમાં વેવી હેર સ્ટાઈલમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે

ઓફ શોલ્ડર ડ્રેસ

મેટેલિક શાઈની ઓફ શોલ્ડર ડ્રેસમાં સોનલ સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે

ક્રોપ ટોપ અને શોર્ટ્સ

વ્હાઈટ કલરના પ્રિન્ટેડ ડીપ નેક ક્રોપ ટોપ અને શોર્ટ્સમાં અભિનેત્રી શાનદાર અંદાજમાં જોવા મળી રહી છે

થાઈ હાઈ સ્લિટ ડ્રેસ

ગોલ્ડન કલરના થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં અભિનેત્રી કહેર મચાવી રહી છે

ઓલ બ્લેક આઉટફિટ

બ્લેક કલરની મિનિ ડ્રેસમાં અભિનેત્રી સ્ટનિંગ લુકમાં જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

કૃતિ ખરબંદા ટ્રેડિશનલ લુક્સમાં દેખાય છે ઘણી ખૂબસૂરત