કૃતિ ખરબંદા ટ્રેડિશનલ લુક્સમાં દેખાય છે ઘણી ખૂબસૂરત


By Thakur Dharmendrasinh Dilipsinh09, May 2023 07:09 PMgujaratijagran.com

કૃતિ ખરબંદા

કૃતિ ખરબંદા પોતાના દમદાર અભિનયથી હંમેશા પોતાના ફેન્સનું દિલ જીતી લે છે

યેલો નેટ સાડી

કૃતિ તસવીરમાં યેલો કલરની નેટ સાડી અને સ્લીવલેસ ડીપ નેક બ્લાઉઝમાં અભિનેત્રી ઘણી કાતિલાના લાગી રહી છે

વેલવેટ સાડી

લાઈટ પિંક કલરની વેલવેટ સાડી અને ડીપ નેક સ્ટ્રિપ બ્લાઉઝમાં ઘણી સ્ટનિંગ અંદાજમાં જોવા મળી રહી છે

સિમ્પલ સાડી લુક

ડાર્ક બ્લૂ કલરની સિમ્પલ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે

પિંક સાડી

પિંક કલરની ડિઝાઈનર સાડી અને સ્લીવલેસ ડીપ નેક બ્લાઉઝમાં કૃતિ કાતિલ અંદાજમાં જોવા મળી રહી છે

શરારા સેટ

પર્પલ કલરના શરારા સેટમાં કૃતિ સ્માઈલ આપતી આકર્ષક અને ચાર્મિંગ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

સારા અલી ખાનની આકર્ષક અદાઓથી ફેન્સ થયા ઈમ્પ્રેસ