સારા અલી ખાનની આકર્ષક અદાઓથી ફેન્સ થયા ઈમ્પ્રેસ


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-09, 19:09 ISTgujaratijagran.com

સારા અલી ખાન

વર્ષ 2018માં આવેલી ફિલ્મ કેદારનાથથી ડેબ્યૂ કરનારી સારા પોતાની ખૂબસૂરતીથી ફેન્સને ઈમ્પ્રેસ કરે છે

ડીપ નેક ડ્રેસ

બ્લેક કલરના ડીપનેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં સારા આકર્ષક જોવા મળી રહી છે

ડીપ નેક ફ્રન્ટ કટ ડ્રેસ

બ્લેક કલરના ડીપ નેક ફ્રન્ટ કટ ડ્રેસમાં સારા કાતિલાના પોઝ આપતી જોઈ શકાય છે

ટ્રાન્સપેરન્ટ ડ્રેસ

બ્લેક કલરના ડીપ નેક ટ્રાન્સપેરન્ટ ડ્રેસમાં અભિનેત્રી સ્ટનિંગ અંદાજમાં જોવા મળી રહી છે

ઓફ શોલ્ડર ડ્રેસ

ડીવા તસવીરમાં બ્લેક કલરના ઓફ શોલ્ડર થાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબસૂરત જોવા મળી રહી છે

મીની ડ્રેસ

ગોલ્ડન કલરના ઓફ શોલ્ડર મિની ડ્રેસમાં અભિનેત્રી કિલર લુક આપતી જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

વિરાટ કોહલીના નામે રજિસ્ટર્ડ છે આ શરમજનક રેકોર્ડ્સ