તારા સુતરિયા બોલિવૂડની આકર્ષક અભિનેત્રી છે
ઈન્ડિયન હોય કે પછી વેસ્ટર્ન અભિનેત્રીનો દરેક લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે
અભિનેત્રીના પિંક કલર સૂટ સાથે હેવી જ્વેલરી લુકને બ્રાઈડલ ટ્રાય કરી શકે છે
તારા સુતરિયાનો આ હેવી લહેંગા સાથે ઓલ ઓવર લુક બ્રાઈડલ રિસેપ્શનમાં પહેરી શકો છો
તારાનો આ શિમરી અને પીચ કલર લહેંગા વાળો રોયલ લુક બ્રાઈડલ માટે બેસ્ટ રહેશે
બ્રાઈડલ પોતાના લેડીઝ સંગીતમાં આ ઓલ વ્હાઈટ લુકને કેરી કરી શકો છો