માલવિકા મોહનનના સમર પરફેક્ટ સાડી બ્લાઉઝ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-08, 18:21 ISTgujaratijagran.com

સાઉથ એક્ટ્રેસ

માલવિકા મોહનન સાઉથ ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રી છે

ડેબ્યૂ ફિલ્મ

સાઉથ એક્ટ્રેસે હિંદી ફિલ્મ 'બિયોન્ડ ધ ક્લાઉડ્સ'થી પોતાનું એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું

દેશી/મોર્ડન

હાલ એક્ટ્રેસ ઈન્ટરનેટ પર પોતાના દેશી અને મોર્ડન અંદાજને લઈને છવાયેલી રહે છે

વ્હાઈટ સાડી સાથે હાફ સ્લીવ્સ બ્લાઉઝ

સમરમાં વ્હાઈટ કલર સૌથી બેસ્ટ હોય છે. એવામાં આ સાડી ટ્રાય કરી શકાય છે

ફ્લોરલ સાડી સાથે ઓફ શોલ્ડર બ્લાઉઝ

ઉનાળામાં આ ફ્લોરલ પ્રિન્ટ શિફોન સાડી અને ઓફ શોલ્ડર બ્લાઉઝ બેસ્ટ રહેશે

પ્લેન સાડી હેવી બ્લાઉઝ

સમર ફંક્શનમાં એક્ટ્રેસનો આ પ્લેન સાડી સાથે હેવી કટ સ્લીવ્સ બ્લાઉઝ સ્ટાઈલિશ લુક આપશે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

તમારો ખોરાક નથી પચતો? જાણો અપચો થવાના સામાન્ય કારણો