કંગના રનૌતના ટોપ દેસી લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-07, 18:01 ISTgujaratijagran.com

દબંગ અભિનેત્રી

બોલિવૂડની દબંગ અભિનેત્રી કંગના રનૌત પોતાના ધાકડ અંદાજ માટે ઈન્ડસ્ટ્રીમાં ફેમસ છે

અભિનય

અભિનેત્રી પોતાના દમ પર ફિલ્મો હિટ કરાવે છે. કંગનાના અભિનયના લાખો દિવાના છે

લુક્સ

અભિનેત્રીના અભિનયની સાથે તેના લુક્સના પણ લાખો દિવાના છે

સૂટ લુક્સ

અભિનેત્રીનો આ પેન્ટ સૂટ લુક કોઈપણ વેડિંગ ફંક્શનમાં કેરી કરી શકાય છે

રોયલ લુક

આ લાઈટ કલરની સાડીમાં કંગનાનો રોયલ લુક જોઈ શકાય છે

લહેંગા લુક

અભિનેત્રીનો આ પર્પલ કલર લહેંગા લુક ઘણો પ્રેટી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Motorola Edge 40 સ્માર્ટફોન લોન્ચ, pOLED સ્ક્રીનથી સજ્જ