Devoleena Bhattacharjeeએ લગ્ન બાદ પ્રથમ વખત શેર કરી ગોર્જિયસ તસવીરો


By Sanket Parekh24, Dec 2022 04:40 PMgujaratijagran.com

દેવોલીનાએ લગ્ન બાદ ફેન્સ સાથે પ્રથમ વખત પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે

દેવોલીનાએ બ્લૂ આઉટફિટમાં સેથીમાં સિંદુર અને ઝૂમખા કેરી કર્યાં છે.&

એક્ટ્રેસ ટેડિશનલ અવતારમાં એકદમ અપ્સરા જેવી લાગી રહી છે.&

અભિનેત્રીએ તાજેતરમાં જ જીમ ટ્રેનર સાથે લગ્ન કર્યા છે. જેની સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે.&

દેવોલીનાએ TV ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. એક્ટ્રેસે 'ગોપી બહુ'ની ભૂમિકાથી આગવી ઓળખ ઉભી કરી છે.&

For More Stories like this:Click here

IPL Auction: આ છે IPL ઇતિહાસના 3 સૌથી મોંઘા ખેલાડીઓ