IPL Auction: આ છે IPL ઇતિહાસના 3 સૌથી મોંઘા ખેલાડીઓ
By Manan Vaya
24, Dec 2022 04:10 PM
gujaratijagran.com
IPL 2023ના મીની ઓક્શનમાં કુલ 80 ખેલાડીઓ વેચાયા હતા, જેમાંથી 29 વિદેશી અને 51 ભારતીય હતા.&
ઇંગ્લેન્ડનો સેમ કરન IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે, તેને પંજાબ કિંગ્સે 18.5 કરોડના ખરીદ્યો છે.&
ઓસ્ટ્રેલિયાનો કેમરૂન ગ્રીન IPL ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો, તેને મુંબઈએ 17.5 કરોડમાં ખરીદ્યો.
ઇંગ્લેન્ડનો બેન સ્ટોક્સ આ સૂચિમાં ત્રીજા સ્થાને છે, તેને ચેન્નઈએ 16.25 કરોડમાં ખરીદ્યો છે.
ક્રિસ મોરિસ પણ સ્ટોક્સની સાથે સંયુક્તપણે ત્રીજા સ્થાને છે. 2021માં રાજસ્થાને તેને 16.25 કરોડમાં પોતાનો કર્યો હતો.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો
Cirkus એક્ટ્રેસ Pooja Hegde નો બ્લેક આઉટફિટમાં ક્લાસિક લુક
Explore More