Cirkus એક્ટ્રેસ Pooja Hegde નો બ્લેક આઉટફિટમાં ક્લાસિક લુક
By Dharmendra Thakur
24, Dec 2022 12:10 PM
gujaratijagran.com
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સર્કસમાં પૂજા હેગડેને દર્શકો પસંદ કરી રહ્યા છેસર્કસ એક્ટ્રેસ&
પૂજા હેગડે એ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી ઘણી ક્લાસી લાગી રહી છેલેટેસ્ટ લુક&
બ્લેક આઉટફિટમાં અભિનેત્રીનો બોસી લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છેબોસી લુક
પૂજા હેગડે હંમેશા જ ક્લાસી લુકમાં નજર આવી છે, તેનો દરેક અંદાજ ફેન્સને ઘણો પસંદ છેઑલવેજ ક્લાસી
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને હંમેશા જ ખૂબસૂરત તસવીરો શેર કરતી રહે છેસોશિયલ મીડિયા
ફેન ફોલોઈંગના મામલે પણ અભિનેત્રી ઘણી આગળ છેફેન ફોલોઈંગ
For More Stories like this:Click here
આજનું રાશિફળ તારીખ: 23-12-2022 | Horoscope Today in Gujarati, 24 December 2022
Explore More