ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરનાર અવનીત કૌરે આજે આગવી ઓળખ ઉભી કરી છે
અવનીત અલાદ્દીન એક્ટ્રેસ છે, જેને આ ટીવી શૉ થકી આગવી ઓળખ મળી હતી
આજે એક્ટ્રેસ એક સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. જેના દરેક લુક્સની ચર્ચા ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે
અવનીતના વેસ્ટર્ન લુક્સ કરતાં તેનો ટ્રેડિશનલ અવતાર લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે
તાજેતરમાં એક્ટ્રેસે નેવી બ્લૂ શૂટમાં પહાલી લુક શેર કર્યો હતો. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, તેરે વાસ્તે, મેરા ઈશ્ક સુફિયાના...
ડીવાનો આ ફ્રીલ સાડી લુક સાથે સ્ટ્રેપ સાટન બ્લાઉઝ તેને આકર્ષક લુક આપી રહ્યો છે
અવનીતનો આ નિયોન લહંગા સાથે સ્ટ્રેપ ચોલીમાં ઈન્ડિયન લુક શાનદાર છે
એક્ટ્રેસનો પ્લાઝો શૂટ લુક આપ સમર સિઝનમાં ટ્રાય કરી શકો છો