ડીપનેક ડ્રેસમાં તારા સુતરીયાનો આકર્ષક અંદાજ


By Dharmendra Thakur16, Mar 2023 01:01 PMgujaratijagran.com

આકર્ષક અંદાજ

બોલિવૂડ અભિનેત્રી તારા સુતરીયા પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે

લેક્મે ફેશન વીકમાં તારા

તારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. થોડા દિવસ પહેલા લેકમે ફેશન વીકમાં તેને લાઈમલાઈટ લૂંટી હતી

ટ્રેડિશનલ આઉટફિટ

લેક્મે ફેશન વીકમાં તારાએ પિંક કલરના લહેંગા-ચોળીમાં જોવા મળી હતી

શો સ્ટોપર તારા

અભિનેત્રી શો સ્ટોપર બનીને રેમ્પ પર ઉતરી હતી, તેના લુક્સ વાયરલ થયા હતા

શેર કરી નવી તસવીરો

હવે તારા સુતરીયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવી તસવીરો શેર કરી છે

બોડી ફલોન્ટ કરતી જોવા મળી

આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે જેમાં તે બોડી ફલોન્ટ કરતી જોવા મળી રહી છે

ફેન્સે કરી પ્રશંસા

અભિનેત્રીએ પોતાના લુકમાં વેટ હેર અને ગિલ્ટરી આઈ મેકઅપ કર્યો છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

સાડીમાં શ્રિયા સરન લાગે છે બલાની ખૂબસુરત