શ્રિયા સરને બોલિવૂડ અને ટોલિવૂડ બંને ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખાણ બનાવી છે
અભિનેત્રીને ટ્રેડિશનલ લુક કેરી કરવો ઘણો ગમે છે. શ્રિયા પાસે શાનદાર સાડી કલેક્શન છે
રેડ સાડીમાં શ્રિયા સરન ઘણી ખૂબસૂરત લાગી રહી છે
કોકટેલ પાર્ટી અને ફેરવેલ પાર્ટી માટે શ્રિયા સરનનો આ લુક પરફેક્ટ છે
જો તમે પોતાના લુકમાં રોયલ લુકનો તડકો લગાવવા માગો છો તો અભિનેત્રીના આ અટાયરથી ઇન્સ્પિરેશન લઈ શકો છો
પર્પલ કલરની વેલવેટ સાડીની સાથે શ્રિયા સરને ઓપન પલ્લા કેરી કર્યો છે
શ્રિયા સરન આ સાડીમાં ખૂબ જ આકર્ષક દેખાઇ રહી છે