એક્ટ્રેસ સુરભિ ચાંદના રીલ અને રિઅલ લાઇફમાં ખૂબ જ સુંદર લાગે છે. ત્યારે અમે તેમણે કેરી કરેલાં કેટલાક ગાઉન લૂક્સ બતાવીએ.
સુરભિ બેબી પિંક અને બ્લેક કલરના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ગાઉનમાં તેની ટોન્ડ બોડી જોવા મળી રહી છે.
સુરભિના સિલ્વર કલરના ગાઉન પર ગોલ્ડન કલરનું વર્ક કરાયું છે. તેના ફ્રન્ટમાં ડીપ-વી નેકલાઇન છે. જેમાં તે સુંદર લાગી રહી છે.
સુરભિએ ઓફ-વ્હાઇટ કલરનું ઓફ શોલ્ડર ગાઉન કેરી કર્યું છે. જેના પર તે વ્હાઇટ કલરના એમ્બ્રોયડરી સુંદર લાગી રહી છે.
સુરભિએ ગોલ્ડન કલરનું શિમરી ગાઉન કેરી કર્યું છે. આ લૂકમાં તે ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે.
સુરભિએ બ્લેક કલરનું સ્ટાઇલિશ ગાઉન કેરી કર્યું છે. જેમાં તે સ્લીવ્સ સુંદર લાગી રહી છે.
સુરભિએ બ્રાઉન કલરનું ગાઉન પહેર્યું છે. જેમાં થાઇ હાઇ સ્લિટ ગાઉનમાં તે ખૂબ જ સિઝલિંગ અને ગ્લેમરસ લાગી રહી છે.
સુરભિએ પિંક કલરનું કટ-સ્લિવ ગાઉન કેરી કર્યું છે. આ સાથે જ તેણે મિનિમલ મેકઅપ અને ઇયરિંગ્સ કેરી કર્યા છે.