આમના શરીફ કાતિલ અદાઓમાં પોઝ આપતા ક્યૂટ લાગી રહી છે
પૉપ્યુલર એક્ટ્રેસ આમના શરીફ બિકિની પહેરીને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે
આમના શરીફ હૉટનેસ મામલે બૉલિવૂડ એક્ટ્રેસથી જરા પણ ઉતરતી નથી
આમના શરીફના બોલ્ડ બિકિની લુક્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યાં છે
આમના શરીફ ટીવી સીરિયલની જાણીતી અભિનેત્રી છે, જેણે અનેક ધારાવાહિકમાં અભિનય કરીને આગવી ઓળખ ઉભી કરી છે