પલક સિંધવાની અર્થાત ટપ્પૂ સેનાની સોનુએ પોતાનો લેટેસ્ટ લહેંગા લુક સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
મલ્ટીકલરના લહેંગામાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે. પલકનો ઈન્ડિયન લુક ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે
લહેંગા લુક સાથે એક્ટ્રેસે શાઈની મેકઅપ કર્યો છે. તમે પણ એક્ટ્રેસના આ લુકથી ઈન્સ્પિરેશન લઈ શકો છો
પલક અવારનવાર પોતાના લહેંગા અથવા ઈન્ડિયન લુકમાં ફોટા શેર કરતી રહે છે. એક્ટ્રેસના દરેક લુક લગ્ન અને રિસેપ્શન માટે એકદમ પરફેક્ટ છે.
વેસ્ટર્ન લુક હોય કે પછી ઈન્ડિયન પલક સિંધવાની દરેક આઉટફિટમાં સુંદર લાગી રહી છે.
ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકામાં પલક ખૂબ જ લોકપ્રિય થઈ છે.