કૃતિ સેનનનો નો મેકઅપ લુક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે
એક્ટ્રેસને કોઈ બ્યૂટી પ્રોડક્ટની જરૂર નથી પડતી. કૃતિ મેકઅપ વિના પણ સુંદર લાગી રહી છે
કૃતિ સેનને પોતાની ફિટનેસ અને સ્કીનનું સૌથી વધારે ધ્યાન રાખે છે. આથી જ તે એક પરફેક્ટ પર્સનાલિટી છે.
એક્ટ્રેસને પ્રાણીઓ સાથે ખાસ લગાવ છે. અવારનવાર કૃતિ પ્રાણીઓ સાથે તસવીરો શેર કરે છે
કૃતિના ફેન આપને દરેક જગ્યાએ જોવા મળશે. સુંદરતા ઉપરાંત ઉમદા અભિનયથી એક્ટ્રેસે અનેક લોકોના દિલમાં વસી છે.
એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.