'તારક મહેતા કા ઉલટા ચશ્મામાં અંજલીભાભીની ભૂમિકા ભજવનાર સુનૈના ફૌજદાર તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે
પિન્ક કલરના ક્રૉપ ટૉપ, મિની જેકેટ અને પેન્ટમાં એક્ટ્રેસ સ્ટાઈલિશ લુક આપતી જોઈ શકાય છે
ગ્રીન આઉટફિટમાં હૉટનેસ મામલે સુનૈના શૉની તમામ એક્ટ્રેસને કાંટાની ટક્કર આપી રહી છે.
આ તસવીરમાં એક્ટ્રેસ ગ્રીન થાઈ સ્લિટ મિની સ્કર્ટ અને ક્રોપ ટૉપમાં એક્ટ્રેસ પોઝ આપતી સિજલિંગ લાગી રહી છે
ડીવા ગ્રીન કલરના આઉટફિટમાં ઑક્સિડાઈઝ્ડ જ્વેલરી પહેરીને ગોર્જીયસ લાગી રહી છે
સુનૈના તારક મહેતા શૉમાં નવી અંજલીભાભીની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ શૉ સિવાય 15થી વધુ ટીવી શૉમાં સુનૈના જોવા મળી ચૂકી છે.