સોશિયલ મીડિયા પર જેનિફર વિંગેટનો બીચ લુક જોરદાર વાયરલ થઇ રહ્યો છે
પાર્ટી લુક હોય કે પછી બીચ લુક અભિનેત્રી દરેક લુકના હિસાબથી પરફેક્ટ ડ્રેસ કેરી કરે છે
અભિનેત્રીએ વ્હાઇટ ક્રોપ ટોપની સાથે ઓરેન્જ સ્કર્ટ કેરી કરેલ છે
સોશિયલ મીડિયા પર જેનિફરે સન કિસ્ડ તસવીરો શેર કરી છે
અભિનેત્રીને બીચ પર ટાઇમ સ્પેન્ડ કરવું ઘણું પસંદ છે, તે હંમેશા તેની બીચની તસવીરો શેર કરતી રહે છે
જો તમે પણ બીચ બેબી છો તો અભિનેત્રીના આઉટફિટથી પ્રેરણા લઇ શકો છો