એરિકા ફર્નાન્ડિસ વિન્ટર આઉટફિટમાં ઘણી જ સ્ટનિંગ લાગી રહી છે. અભિનેત્રીએ લોન્ગ જેકેટ કેરી કર્યું છે
એરિકા ફર્નાન્ડિસ હાલ ચંડીગઢમાં એન્જોય કરતી જોવા મળી રહી છે
એરિકા ફર્નાન્ડિસ ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી જ ગ્લેમરસ અભિનેત્રી છે
અભિનેત્રી ગ્લેમરસની સાથે સાથે સ્ટાઇલિશ લુકથી પણ ફેન્સને સરપ્રાઇઝ કરતી રહે છે
એરિકા ફર્નાન્ડિસ ટીવી ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર અભિનેત્રી છે
એરિકા ફર્નાન્ડિસની ડ્રેસિંગ સેન્સ કમાલની છે