Sanjana Sanghiએ ગ્રીન જમ્પસૂટમાં વિખેર્યો જલવો, જુઓ એક્ટ્રેસનો ગોર્જિયસ લુક


By 26, Jan 2023 04:45 PMgujaratijagran.com

ગોર્જિયસ લુક

સંજના સાંઘીએ ઈન્સ્ટાગ્રામ પર ગ્રીન જમ્પસૂટમાં પોતાના ગોર્જિયસ લુકના અનેક ફોટો શેર કર્યાં છે

સ્ટાઈલિસ આઉટફિટ

એક્ટ્રેસ આ ગ્રીન કલરના જમ્પસૂટમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી છે

ફેસ રિએક્શન

ફેન્સ પણ ડીવાની આ તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ કરી રહ્યાં છે

પાર્ટી પરફેક્ટ લુક

સંજનાનો આ લુક એકદમ પાર્ટી પરફેક્ટ છે. જેનાથી આપ આઈડિયા લઈ શકો છો

વાયરલ

તાજેતરમાં એક્ટ્રેસ એક ઈવેન્ટ દરમિયાન જાળીદાર ગાઉન લુક વાયરલ થયો હતો

ઉમદા અભિનેત્રી

એક શાનદાર અભિનેત્રી હોવાની સાથે ડીવા પોતાના લુક્સથી ફેન્સને પોતાના દીવાના બનાવી રહી છે

Mrunal Thakur સિલ્ક સાડીમાં લાગી અપ્સરા, જુઓ તસવીરો