Mrunal Thakur સિલ્ક સાડીમાં લાગી અપ્સરા, જુઓ તસવીરો


By 26, Jan 2023 04:27 PMgujaratijagran.com

સિલ્ક સાડી

મૃણાલ ઠાકુર ટ્રેડિશનલ અવતારમાં પણ ક્યૂટ અદાઓ આપતી જોઈ શકાય છે

ક્યૂટનેસ

મૃણાલ ઠાકુર સાડીમાં સિજલિંગ અદાઓમાં ખૂબ જ પ્રિટી લાગી રહી છે

મિલિયન ડૉલર સ્માઈલ

મૃણાલ ઠાકુરની મિલિયન ડૉલર સ્માઈલ પર ફેન્સ ફિદા થઈ રહ્યાં છે

ટ્રેડિશનલ ક્વિન

એક્ટ્રેસ ટ્રેડિશનલ આઉટફિટ કેરી કરવી ખૂબ જ પસંદ પડે છે. મૃણાલ સાડીમાં બેહદ ખૂબસુરત લાગી રહી છે

વર્કફ્રન્ટ

મૃણાલ ઠાકુર સાઉથ ઈન્ડસ્ટ્રીની ટૉપ એક્ટ્રેસ છે. જે તાજેતરમાં જ 'સીતારામન'માં જોવા મળી હતી.

Kriti Kharbandaએ ઈન્ડિયન લુકમાં લૂંટી મહેફિલ, જુઓ તસવીરો