Kriti Kharbandaએ ઈન્ડિયન લુકમાં લૂંટી મહેફિલ, જુઓ તસવીરો
By Sanket Parekh
23, Jan 2023 05:50 PM
gujaratijagran.com
હેવી વર્ક લહેંગા સાથે કૃતિ ખરબંદાએ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી છે.
આ તસવીરમાં એક્ટ્રેસ ફૂલો પર સૂઈને કાતિલ પોઝ આપી રહી છે
એક્ટ્રેસના દરેક લુક ફેન્સને તેમના દિવાના બનાવી દે છે. એક્ટ્રેસનો આ લુક તમામને પસંદ પડી રહ્યો છે
વેસ્ટર્ન લુક હોય કે ઈન્ડિયન લુક કૃતિ દરેક લુકમાં સુંદર જ લાગે છે
રીલ લાઈફ હોય કે રિયલ લાઈફ એક્ટ્રેસ ફેન્સનું દિલ જીતવામાં કોઈ કસર નથી છોડતી
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
Vastu Tips 2023: ઘર-કંકાસથી છૂટકારો મેળવવા કરો આ સરળ ઉપાય
Explore More