વર્ષોથી ભારતીય પરિવારમાં હળદરવાળું દૂધનું સેવન કરવામાં આવે છે.
હળદરવાળું દૂધને ગોલ્ડન મિલ્કના નામથી પણ ઓળખવામાં આવે છે. જેમાં લગભગ દરેક પ્રકારના ન્યૂટ્રિએન્ટ્સ હોય છે.
હળદરનો ઉપયોગ ઘરેલુ ઉપાય માટે પણ કરવામાં આવે છે. કમ કે તેનાથી હીલિંગ પાવર સારો થાય છે.
હળદરવાળું દૂધ શ્વાસની સમસ્યા, લીવરની સમસ્યા અને પાચનની સમસ્યાઓમાં ફાયદાકારક છે.
હળદરવાળું દૂધ તે વાતમાં કોઈ શંકા નથી કે, ઔષધીય ગુણોથી ભરપૂર ડ્રિન્ક છે. તેના દ્વારા ઘણું નુકસાન પણ થાય છે.
હળદરની તાસીર ગરમ છે. એટલે તે પેટમાં ગરમી ઉત્પન્ન કરે છે. પ્રેગ્નન્ટ મહિલાઓએ તેનું સેવન કરવું નહીં.
હળદરવાળું દૂધ પીવાથી લિવરને ઘણું નુકસાન થાય છે. કેમ કે ગરમ તાસીરને લીધે લિવર માટે તે સારું નથી.
પથરીની સમસ્યાથી પીડાતા લોકોએ પણ હળદરવાળું દૂધ પીવું નહીં. તેમાં રહેલાં ઓક્સલેટ કેલ્શિયલ ભળવા દેતું નથી. જેને લીધે કિડની સ્ટોનનો પ્રોબ્લેમ થાય છે.
હળદરને ડાયાબિટીઝના દર્દી માટે નુકસાનકારક છે. કેમ કે, તે ખાવાથી નાકમાંથી લોહી નીકળવાનો ખતરો વધી જાય છે.