⇶ એન્ટીઑક્સીડેન્ટ્સ ⇶ મેગ્નેશિયમ ⇶ કેલ્શિયમ ⇶ આયરન ⇶ સોડિયમ
મસૂરની દાળમાં થોડી હળદર મિક્સ કરીને લગાવવાથી ચહેરા પર નેચરલ ગ્લો આવે છે. જે સ્કિનને ટોન કરવાની સાથે તેમાથી ગંદકી નીકાળે છે, જેનાથી ત્વચામાં નિખાર આવે છે.
મસૂરની દાળ અને હળદરનો ફેસપેક લગાવવો ફાયદેમંદ હોય છે. આ કૉમ્બિનેશનને લગાવવાથી ચહેરાને ઠંડક મળે છે, જેનાથી બળતરા અને ખણ આવવા જેવી સમસ્યા ઓછી થાય છે.
મસૂરની દાળ અને હળદરનું કૉમ્બિનેશન ચહેરાને ડીપ ક્લિન કરે છે. જેને લગાવવાથી ચહેરા પર જામેલ એક્સ્ટ્રા ઑઈલની સાથે-સાથે ખુલ્લા છીદ્રોમાં જમા મેલને પણ નીકાળે છે, જેનાથી ચહેરો સ્વચ્છ થાય છે.
કેટલાક લોકોના ચહેરાની સ્કિન રફ અને બરછટ હોય છે. જો તમે પણ આવા લોકોમાં સામેલ હોવ, તો આ ફેસ પેક ટ્રાય કરી શકો છો. જેને લગાવવાથી ડ્રાયનેસ ઓછી થાય છે, જેનાથી ચહેરો સૉફ્ટ બને છે.
મસૂરની દાળ અને હળદર લગાવવાથી ચહેરાની ગંદકી, પરસેવો અને એક્સ્ટ્રા ઑઈલ ઓછું થાય છે. જેનાથી ડાઘ ઓછા થવા સાથે ખીલની સમસ્યા પણ દૂર થાય છે.