રસોડાની સફાઈ માટે લોકો મોડાભાગે મોંઘા ક્લીનર્સનો ઉપયોગ કરે છે, પરંતુ આટલું કરવા છતા ઘમી મહેનત કર્યા પછી પણ રસોડાની સિંક સાફ થતી નથી. આવી સ્થિતિમાં રસોડામાં પડેલી કેટલીક વસ્તુઓની મદદથી તમે માત્ર 5 મિનિટમાં રસોડાની સિંકને સાફ કરી શકો છો.ચાલો જાણીએ.
આ માટે સૌથી પહેલા સિંકને સામાન્ય પાણીથી ધોઈ લો. આ પછી રસોડાના સિંકમાં બેકિંગ સોડા નાખો, 10 મિનિટ પછી તેને સ્ક્રબની મદદથી સાફ કરો.
આ માટે પહેલા સિંકમાં બેકિંગ સોડા છાંટવો અને પછી વિનેગર સ્પ્રે કરો. આનાથી રાસાયણિક પ્રક્રિયા થશે અને રસોડાના સિંકને એકદમ ક્લીન કરવામાં મદદ કરશે.
ગંદા કિચન સિંકને સાફ કરવા માટે એક લીંબુ કાપીને મીઠું નાખો અને પછી તેની સાથે રસોડાના સિંકને ઘસો, તમારું સિંક એકદમ ચમકદાર બની જશે.
આ માટે ચીકણી જગ્યા પર ધીમે-ધીમે ગરમ પાણી રેડો અને પછી સિંક સંપૂર્ણ રીતે ચમકશે, હવે તેને સ્ક્રબરથી સાફ કરો.
જો સિંકની ચમક ઓછી થઈ ગઈ હોય તો તેના પર ઓલિ તેલ સ્પ્રે કરો અને પછી સ્ક્રબની મદદથી તેને ઘસો, આ સિંકમાં ચમક પાછી આવશે.
સિંકમાં એક ચમચી ડીશ સોપ નાખો અને સ્પોન્જ વડે સ્ક્રબ કરો, સિંકનો નળ ચાલું કરો અને તેને પાણીથી સારી રીતે સાફ કરો.
આ લિક્વિડ બનાવવા માટે લીંબુનો રસ,વિનેગર,ડીશ સોડા અને બેકિંગ સોડાનો ઉપયોગ કરીને બને છે, આ નાખીને 10 મિનિટ પછી તેને સ્ક્રબરથી ઘસીને સાફ કરો.
તમે પણ આ ટિપ્સ વડે ગંદા સિંકને સાફ કરી શકો છો, સ્ટોરી સારી લાગે તો લાઈક-શેર કરો અવે આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.