⇉ યુજેનૉલ ⇉ એન્ટીવાયરલ ગુણ ⇉ એન્ટીઈમ્ફ્લેમેન્ટરી ⇉ એન્ટીબેક્ટેરિયલ ⇉ આયરન
લવિંગના પાણીથી કોગળા કરવાથી ગળામાં સોજાની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. આવા પાણીના એન્ટીઈંફ્લેમેન્ટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ સોજા અને દુખાવાને દૂર કરે છે.
ગળા અને મોંઢામાં ઈન્ફેક્શનને ઓછું કરવા માટે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઈક્રોબિયલ ગુણોથી ભરપુર લવિંગના પાણીથી કોગળા કરો. જેનાથી બેક્ટેરિયાથી છૂટકારો મળી શકે છે.
શરદી-ઉધરસ થવા પર ગળામાં દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેનાથી રાહત મેળવવા માટે તમારે લવિંગના પાણીથી કોગળા કરવા જોઈએ.
કફની સમસ્યાથી રાહત મેળવવા માટે પણ લવિંગનું પાણી તમારી મદદ કરી શકે છે. જેમાં રહેલ યુજેનૉલના ગુણ કફને ઓછો કરે છે.
શ્વાસની દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે તમારે લવિંગના પાણીથી કોગળા કરી શકો છે.