ક્યારે છે તુલસી વિવાહ? જાણો મુહૂર્ત


By Hariom Sharma15, Nov 2023 01:11 PMgujaratijagran.com

તુલસી વિવાહ

હિન્દૂ ધર્મમાં તુલસી વિવાહનું એક અલગ મહત્વ છે. તુલસી વિવાહના દિવસે ભગવાન વિષ્ણુ અને તુલસીના વિવાહ થાય છે.

દેવઉઠની એકાદશી

માન્યતાઓ પ્રમાણે દર વર્ષે દેવઉઠની એકાદશી દિવાળીના દસ દિવસ પછી આવે છે.

આ દિવસે હશે દેવઉઠની એકાદશી

આ વર્ષે દિવાળી 12 નવેમ્બરના રોજ હતી, તો હવે દેવઉઠની એકાદશી 23 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. દેવઉઠનીના બીજા દિવસે તુલસી વિવાહ થાય છે.

તુલસી વિવાહ 2023

જ્યોતિષના પ્રમાણે આ વર્ષે તુલસી વિવાહ 24 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. તુલસી વિવાહ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

You may also like

તકિયા નીચે ના રાખો આ વસ્તુઓ, થશે ખરાબ અસર

2024 પહેલા બુધ આ ત્રણ રાશિઓના લોકોનાં પાર પાડશે બગડેલા કામ

શુભ યોગ બનશે

તુલસી વિવાહના દિવસે શુભ યોગ બનશે. આ વર્ષે તુલસી વિવાહના દિવસે સવાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, અને સિદ્ધિ યોગ બનશે.

સર્વાર્થ સિદ્ધિ યોગ

સર્વાર્થ સિદ્ધિ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસી વિવાહના દિવસે આ આખો દિવસ રહેશે. જેથી આ સમય પૂજા પાઠ માટે શુભ સમય ગણવામાં આવે છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

2024 પહેલા બુધ આ ત્રણ રાશિઓના લોકોનાં પાર પાડશે બગડેલા કામ