2024 પહેલા બુધ આ ત્રણ રાશિઓના લોકોનાં પાર પાડશે બગડેલા કામ


By Hariom Sharma15, Nov 2023 12:04 PMgujaratijagran.com

ગ્રહોનો રાજકુમાર

બુધ ગ્રહને ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે. જેથી જયારે પણ બુધ ગ્રહની ચાલમાં કોઈ પણ ફેરફાર થાય તો તેની અસર દેશ દુનિયા પર પડતી હોય છે.

ધનુમાં પ્રવેશ

જણાવી દઈએ કે વેપાર અને બુદ્ધિના દાતા ગણાતો બુધ ગ્રહ 27 નવેમ્બરે ધનુમાં પ્રવેશ કરવાનો છે. ધનુ રાશિ પર બૃહસ્પતિનું પ્રભુત્વ છે.

બધી રાશિઓ પર અસર

બુધનું ગુરુ ગ્રહમાં જવું ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના છે. એટલા માટે આ ગોચરનો પ્રભાવ બધી જ રાશિઓ પર પડે છે.

આ રાશિઓના લોકોને થશે લાભ

આ ઘટનાથી 3 રાશિઓ વાળા લોકોને કારકિર્દમાં સફળતા પ્રાપ્ત થશે. સાથે જ આ ત્રણ રાશિ વાળા લોકો પર બુધની વિશેષ કૃપા રહેશે.

You may also like

ગુજરાતી નવા વર્ષ 2080ના શુભેચ્છા અને મેસેજ

ઘરની અશાંતિને શાંતિમાં બદલવાના ઉપાયો

રોકાણથી લાભ

કુંભ રાશિ વાળા લોકો માટે રોકાણથી ફાયદો થવાની શક્યતા છે.આ ઉપરાંત કુંભ રાશિ વાળા લોકોને સટ્ટા, શેર બજાર માંથી લાભ થશે.

કન્યા રાશિ

બુધ ગ્રહનો ગોચર હોવાને કારણે તેની શુભ અસર કન્યા રાશિ પર જોવા મળશે. કારણ કે તે ચતુર્થ ભાવથી કુંડળીમાં પ્રવેશ કરશે.

મેષ રાશિ

મેષ રાશિ વાળા લોકો માટે બુધનું રાશિ પરિવર્તન કોઈ વરદાનથી ઓછું થવાનું નથી. કારણકે બુધ ગ્રહ તમારી રાશિમાં નમન ભાવથી ભ્રમણ કરશે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

તકિયા નીચે ના રાખો આ વસ્તુઓ, થશે ખરાબ અસર