Tulsi Tips: તુલસીના પત્તા તોડતા સમયે ના કરો આ ભૂલ, અશુભ પરિણામ મળી શકે


By 08, Feb 2023 07:00 AMgujaratijagran.com

ધ્યાન રાખો આ નિયમો

તુલસીના પત્તા ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી અશુભ ફળ મળી શકે છે. ઘણી વખત તુલસીના પત્તા તોડતા સમયે કેટલીક વાતોનું જરૂર ધ્યાન રાખવું.

સ્વચ્છ થઇને જ તોડવા

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને દેવી સમાન માનવામાં આવે છે. સ્નાન કર્યાં વગર તુલસીના પત્તા ના તોડવા જોઇએ. હંમેશાં સ્વચ્છ થઇને જ પત્તાનો સ્પર્શ કરવો.

આ દિવસને ના તોડો

તુલસીના પત્તાને એકાદશી, રવિવાર, ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણના દિવસે ના તોડવા. જો તમારે જરૂરરત હોય તો એક દિવસ પહેલાં તોડી શકો છો.

એક સાથે ના તોડવા

તુલસીના પત્તા હંમેશાં એક- એક કરીને ને તોડવા, એક સાથે બધાં પત્તા ના તોડવા.

નખથી ના તોડવા

તુલસીના પત્તા ક્યારેય નખથી ના તોડવા, આમ કરવાથી લક્ષ્મી માતા રિસાઇ જાય છે.

Maa Lakshmi: આ રાશિઓ પર હંમેશા મહેરબાન રહે છે માતા લક્ષ્મી