Maa Lakshmi: આ રાશિઓ પર હંમેશા મહેરબાન રહે છે માતા લક્ષ્મી


By 07, Feb 2023 03:36 PMgujaratijagran.com

લક્ષ્મી પ્રિય રાશિ

12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ હોય છે જેના પર એશ્ચર્યની દેવી મા લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે.

વૃષભ રાશિ

આ રાશિના સ્વામી શુક્ર છે. આ ગ્રહને ધન, સુખ-એશ્ચર્ય, સૌભાગ્ય, આકર્ષણના કારક ગણવામાં આવે છે. તે સાથે જ આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની પણ વિશેષ કૃપા રહે છે.

કર્ક રાશિ

આ રાશિના સ્વામી ચંદ્ર છે. ચંદ્રને માતા, મન અને સુખ સ્થાનના કારક માનવામાં આવે છે. આ રાશિના જાતકો પર પણ માતા લક્ષ્મીની કૃપા હોય છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો ઉપર માતા લક્ષ્મીની કૃપા હોય છે. તેવામાં આ રાશિના જાતકોને કદી પણ પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી. જણાવી દઇએ કે આ રાશિનો સ્વામી સૂર્ય છે.

તુલા રાશિ

આ રાશિના સ્વામી શુક્ર છે. તેવામાં આ રાશિના જાતકો પર પણ માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા હોય છે.

Vastu Tips: સુખ-સમૃદ્ધિ માટે રસોઇ ઘરમાં કરો આ સરળ વાસ્તુ ઉપાય