શું છે તું ઝૂઠી મેં મક્કારની એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની ફિટનેસનું સિક્રેટ?


By Jagran Gujarati16, Mar 2023 04:24 PMgujaratijagran.com

શ્રદ્ધા કપૂર પોતાના લુક્સ અને ફિટનેસ માટે ઘણી લોકપ્રિય છે

હાલમાં જ રિલીઝ થયેલી તું ઝૂઠી મેં મક્કારમાં શ્રદ્ધાએ સરસ મજાની એક્ટિંગ કરી છે

અભિનેત્રીને ચા બહુ પસંદ છે, તેણે સોશિયલ મીડિયામાં આ અંગે ઘણી પોસ્ટ કરી છે

શ્રદ્ધા મનનું બધું ખાઈ છે પરંતુ બેલેન્સ પણ જાળવી રાખે છે

શ્રદ્ધા યોગ અને કાર્ડીઓ દ્વારા પોતાને ફિટ રાખે છે

એક્ટ્રેસ 5 દિવસ વર્કઆઉટ અને કાર્ડીઓ ટ્રેનિંગ કરે છે

શ્રદ્ધા ઈંડા, ભાત અને ઓટ્સ ખાય છે, તેમજ તેને બદામ બહુ ભાવે છે

શ્રદ્ધા દરરોજ 3થી 4 લીટર પાણી પીવે છે

Bollywood Actresses In South: આ બૉલિવૂડની એક્ટ્રેસ સાઉથમાં કરશે ડેબ્યૂ