શ્રાવણ મહિનામાં મહિલાઓ અલગ-અલગ વસ્તુ શોપિંગ કરવાનું પસંદ કરે છે. ત્યારે અમે નેકલેસની બેસ્ટ ડિઝાઈન વિશે જણાવીએ.
ગ્રીન સાડીમાં સુંદર લૂક માટે તમે આ રીતનો ચોકર નેકલેસ ટ્રાય કરી શકો છો. ગ્રીન કલર સ્ટોન નેકલેસ તમને ખાસ લૂક આપશે.
સિમ્પલ સાડી પર આ રીતનો મલ્ટી કલર નેકલેસ સુંદર લાગશે. આ નેકલેસ ટ્રેડિશનલની સાથે જ વેસ્ટર્ન ડ્રેસ પર પણ કેરી કરી શકાય છે.
શ્રાવણ મહિનામાં ખાસ લૂક માટે પર્લ નેકલેસ ટ્રાય કરી શકાય છે. ગ્રીન અથવા લાલ કરલરી સાડી સાથે તે ખૂબ સુંદર લાગશે.
આ રીતની જ્વેલરી દરેક મહિલાઓને પસંદ હોય છે. આ ફ્યૂઝન નેકપીસ રોયલ લૂક આપે છે.
તે ગ્રીન અથવા લાલ કલરની સાડી સાથે તમે આ રીતની ચોકર પેયર કરી શકો છો. આ તમારા ટ્રેડિશનલ લૂકને કમ્પલિટ કરશે.
આવો ગોલ્ડન રંગનો બ્રેડેડ ટેન નેકલેસ સાડી સાથે પેર કરી શકાય છે. આ નેકલેસ માર્કેટમાં સરળતાથી મળી જાય છે.
જો તમે કોઈ યૂનિક નેકપીસની શોધમાં છો તો પેન્ડેન્ટ સ્ટાઇલ નેકલેસ ટ્રાય કરી શકો છો. જે તમારા લૂકને પરફેક્ટ બનાવી દેશે.