શિયાળામાં થતા સાંધાને દુખાવાને આ રીતે દુર કરો


By Smith Taral25, Jan 2024 12:45 PMgujaratijagran.com

શિયાળો આવતાજ સાંધામાં દુખાવાની સમસ્યા વધી જતી હોય છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું કે આ ઋતુમાં સાંધાના દુખાવામાં તમે કેવી રીતે રાહત મેળવી શકો છો.

સફેદ મુસળી

આ એન્ટી-ઈન્ફાલામેટરી ગુણોથી ભરપૂર હોય છે, જે સાંધાના દુખાવાને દૂર કરે છે. આનાથી આર્થરાઈટીસમાં થતા સોજા ઓછા કરી શકાય છે.

સ્ટ્રેચીગ કરવું

શિયાળામાં ઠંડીના લીધે સાંધામા ધણો દુખાવો રહેતો હોય છે આને તમે નિયમીત કસરત કરીને ઓછો કરી શકો છો. આનાથી રેંજ ઓફ મોશન સારુ થાય છે, જે સાંધાની જકડ અને દુખાવાને ઓછો કરે છે.

હળદર

સાંધામા થતા દુખાવો અને સોજામા રાહત માટે હળદરનો ઉપયોગ કરો. આમા રહેલા એન્ટી- ઈન્ફલામેટરી, એન્ટી ઓકસીડન્ટ જેવા ગુણો તમને સોજા અને દુખાવામા રાહત આપશે. તમે હળદરના પાણીમા મધ ઉમેરીને પી શકો છો.

You may also like

કમર અને ખભાના દુખાવાનો ઉત્તમ ઈલાજ, ધનુરાસન

સ્નાન કરતા પહેલા લગાવો સરસવનું તેલ મળશે આ 7 ચમત્કારીક ફાયદા

સરસવનું તેલ

હળવા ગરમ તેલથી સોજા પર માલીશ કરવાથી સાંંધાના દુખાવામાં રાહત મળે છે. આ સાથે તે હાડકાને પણ મજબૂત કરે છે.

શિયાળામાં સાંધાના દુખાવાને ઓછો કરવા આ ઉપાય અજમાવો.સ્વાસ્થ્ય સંબધિત વઘારે જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

લોહીને જો પાતળું કરવા માંગતા હોવ તો આ સુપરફુડ્સ ખાવો