ઘણાની સ્કીન વધારે ડ્રાય હોય છે, જેનાથી સ્કીનનો ગ્લો નથી રહેતો આના પાછળનું કારણ ડીહાડ્રેશન છે. શરીરમાં જ્યારે પાણીની ઉણપ હોય ત્યારે સ્કીન પર તેની અસર પડે છે. ડ્રાય સ્કીન માટે કેટકેટલી ક્રિમ અને સીરમનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેનાથી વધુ જરૂરી શરીરને હાઈડ્રેટેટ રાખવાની જરુરી છે. આવો જાણીએ કેવી રીતે તમારી સ્કીનને હાઈડ્રેટેટ રાખી શકો છો
ત્વચાને સ્વસ્થ રાખવા માટે પાણી પીવું ઘણું જરૂરી છે, દિવસભર પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાથી ત્વચામાં મોશ્ચર જળવાઈ રહે છે અને ડ્રાયનેસ ઓછી થાય છે.
ફળો અને શાકભાજીના સેવનથી પણ શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે, આ સિવાય તેમાં વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો રહેલા હોય છે, જે ત્વચા માટે ફાયદાકારક છે અને ત્વચાને હાઇડ્રેટ રાખે છે.
એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મધ અને અડધા લીંબુનો રસ મિક્સ કરી તેને પીવો, આ ડ્રીન્ક શરીરને ડીટોક્સીફાય કરવામાં મદદ કરે છે
જોજોબા, અર્ગન અને નારિયેળ તેલ જેવા આયુર્વેદિક તેલને ત્વચા પર લગાવવાથી તેને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરી શકાય છે. જો તમારી સ્કીન ડ્રાય રહેતી હોય તો તમે આ તેલુનો ઉપયોગ કરી શકો છો
જોજોબા, અર્ગન અને નારિયેળ તેલ જેવા આયુર્વેદિક તેલને ત્વચા પર લગાવવાથી તેને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરી શકાય છે. જો તમારી સ્કીન ડ્રાય રહેતી હોય તો તમે આ તેલુનો ઉપયોગ કરી શકો છો