વધતી ઉંમર સાથે હાડકાં નબળા થવા લાગે છે, આવી સ્થિતિમાં જો આહારનું યોગ્ય ધ્યાન રાખવામાં ન આવે તો તમને ઘમી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તમારા હાડકાને આયર્ન જેટલા મજબૂત બનાવવા માટે તમે આ 8 બીજનું સેવન કરી શકો છો.
મેગ્નેશિયમ અને પ્રોટીનથી ભરપૂર કોળાના બીજ નિયમિતપણે ખાવાથી શરીરને પુષ્કળ પ્રણાણમાં પ્રોટીન મળી શકે છે, તેનાથી તમારા નબળા હાંડકા પણ મજબૂત થાય છે.
ફોસ્ફરસ અને કેલ્શિયમથી ભરપૂર તલના બીજનું સેવન કરવાથી તમારા હાડકાનું જરૂરી પોષક તત્વો મળે છે.
તમે તમારા આહારમાં પ્રોટીન,મેગ્નેશિયમ,ફોસ્ફરસ,વિટામિન D,ઝીંક વગેરેથી ભરપૂર હોય છે,તેથી આ અળસીના બીજનું સેવન કરવાથી હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ચિયા બીજમાં કેલ્શિયમ,ફોસ્ફરસ અને મેગ્નેશિયમ સારી માત્રામાં જોવા મળે છે, આ સિવાય ચિયા બીજંમાં પ્રોટીન,ઝીંક અને વિટામિન B પણ હોય છે.
પોપી બીજને ખસખસ પણ કહેવામાં આવે છે, ખસખસ હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે,ખસખસમાં કેલ્શિયમ,મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે.
હાડકાની નબળાઈ દૂર કરવા માટે તમે અજમાના બીજનું પણ સેવન કરી શકો છો, અજમાના બીજમાં કેલ્શિયમ,મેગ્નેશિયમ અને ફોસ્ફરસ માટી માત્રામાં જોવા મળે છે.
કેલ્શિયમથી ભરપૂર મેથીના દાણાનું સેવન કરવાથી તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે, આ ઉપરાંત તે તમારા હાડકાના સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે.
આ બીજને તમે તમારા આહારમાં પણ સામેલ કરી શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.