તણાવગ્રસ્ત રહો છો? આ વસ્તુઓ કરો, મગજ રહેશે ચિંતામુક્ત


By Smith Taral23, Jan 2024 05:00 PMgujaratijagran.com

તણાવ અનુભવવો

ઓફિસમા કામના પ્રેશર અને અંગત જીવનની તકલીફોને લીધે ઘણા લોકો તણાવમાં રહેતા હોય છે. પણ આ તણાવ તમારી ક્રીએટીવીટી અને પ્રોડક્ટીવીટી પર અસર કરી શકે છે. તો ચાલો જાણીએ શું કરવાથી તમે સ્ટ્રેસ ફ્રી રહી શકો છો.

સ્ટ્રેસ ફ્રી માઈન્ડ

તણાવગ્રસ્ત વ્યક્તિ શારીરીક અને માનસિક રુપથી બિમાર થઈ જાય છે. આવામા જરૂરી છે તમે તમારા મગજને સ્ટ્રેસ ફ્રી રાખો.

ડેઈલી રુટીન

સ્ટ્રેસ ફ્રી રહેવા માટે ડેઈલી રૂટીનમા કેટલીક ટેવો અપનાવી પડશે. મેડીટેશન અને યોગ કરવાથી તમે આ તણાવથી પોતાનો બચાવ કરી શકો છો.

પુરતી ઊંઘ છે જરુરી

તણાવથી દૂર રહેવા માટે તમારે પુરતી ઊંઘ લેવી જરૂરી છે. ઊંઘની ઉણપથી તમારો સ્ટ્રેસ ઘટવાને લીધે વધી શકે છે.

You may also like

વૃદ્ધાવસ્થામાં મગજ રહેશે Young and Healthy ફક્ત આ 5 કસરતો કરો

હાર્ટને સ્વસ્થ રાખવા માટે કરો આ કામ

ડાયેટમા બદલાવ કરો

ખાવા-પીવાની વસ્તુઓનુ આપણા મગજના સ્વાસ્થ્ય પર ઊેંડી અસર પડે છે. આ કારણથી તમારે તણાવમુક્ત રહેવા માટે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

મદદ લેવામા સંકોચ ના કરવો

તણાવગ્રસ્ત સ્થિતીમા લોકો બીજાની મદદ લેવા ખચકાય છે, અને આ પણ તણાવનું બીજુ કારણ બની શકે છે. અને આવું કરવું મગજના સ્વાસ્થ્ય માટે સારુ ન ગણી શકાય.

કંઈક નવું શીખો

તણાવથી હંમેશા માટે છુટકારો મેળવવા માટે રોજ કંઈક નવું શીખવું જોઈએ. નવી વસ્તુઓ શીખવાથી આત્મવિશ્વાસમા વધારો થાય છે.

જુના દુપટ્ટાને ફેકશો નહીં આ રીતે ક્રીએટીવલી યુઝ કરો