◈ સીધા ઉભા થઈ જાવ અને એક પગ આગળ અને બીજો પગ પાછળની તરફ રાખો. ◈ તમારા બટને ખેંચો અને શરીરના ભારને પાછળની તરફ રહેલા પગ પર નાંખો. ◈ તમારા બન્ને હાથને માથાની ઉપરની તરફ ઉઠાવો. ધીમે-ધીમે 3 સેકન્ડ માટે શ્વાસ લો.
આ પ્રક્રિયાને તમે 2 થી 10 મિનિટ સુધી કરો. આ એક્સરસાઈજ કરવાથી પેટની ચરબી ઓછી થવા લાગશે.
વજન ઓછું કરવા માટે તમારે ડીપ ફ્રાઈડ અને જંક ફૂડ, સુગરી ડ્રિન્ક, ફ્રૂટ જ્યૂસ, વ્હાઈટ બ્રેડ, પાસ્તા, આલ્કોહોલ, બીયર, સુગરી ફૂડ્સ અને ડેજર્ટ્સ જેવી વસ્તુઓથી દૂર રહેવું પડશે.
ઓવાકેડો, કેળા, દહી, ફ્રેશ ફ્રૂટ્સ, લીલા શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ, ફેટી ફિશ, દાળ અને મીટ જેવી વસ્તુઓને ડાયટમાં સામેલ કરવી જોઈએ.
ટુવાલને લપેટીની તેને તમારી પીઠની નીચે રાખો અને તેના પર સૂઈ જાવો. થોડીવાર સુધી તેના પર સૂતેલા રહો. જેથી તમને વેટ લૉસ કરવામાં મદદ મળશે.
જાપાની ટૉવલ એક્સરસાઈઝનો આવિષ્કાર જાપાની ફિઝીશિયન ડૉ તોશિકી ફુકુત્સૂદ્ઝીએ કર્યો હતો. આ ખાસ એક્સરસાઈઝને કરવાથી માત્ર તમને વજન ઓછું કરવામાં જ મદદ નહીં મળે, પરંતુ તમારું બૉડી પૉશ્વર પણ સુધરે છે.
આ જાપાની એક્સરસાઈઝ તમારા બેલી ફેટની સાથે-સાથે પૉશ્વર સુધારવાનું પણ કામ કરે છે.