ચહેરાના પર નાના ડાર્ક સ્પોટ હોવા એ હાઈપરપીગમેન્ટેશનની નિશાની છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું એવા ઘરેલું ઉપચાર વિશે જે તમને ડાર્ક સ્પોટ ઘટાડવામાં મદદ કરશે.
લીંબુના રસમા વિટામીન સી અને વ્હાટનીંગ પ્રોપર્ટીઝ જોવા મળે છે. આને તમારા ચહેરા પર ડીરેક્ટ લગાવો અને 5 થી 10 મિનીટ સુધી રહેવા દઈ ધોઈ લો.
એલોવેરા જેલને તમારા ફેસ પર ડીરેક્ટ લગાવી શકો છો. આમા રહેલા એન્ટી-ઈન્ફલામેટરી પ્રોપર્ટીઝ તમારા ડાર્ક સસ્પોટને આછા કરી દેશે.
દૂધ અને હળદરને મેળવીને એક થીક પેસ્ટ બનાવી લો, આ પેસ્ટને તમારા ફેસ પર લગાવો ખાસ કરીને ડાર્ક સ્પોટ પર તે ડાઘને ઓછા કરી દેશે.
એપલ સીડેર વિનેગર અને પાણીને સરખી માત્રામાં તમારા ફેસ પર લગાવો, એને 10-15 મિનીટ સુધી રહેવા દઈ પાણીથી ધોઈ લો.
ગ્રીન ટી બેગને ઠંડુ કરી તેને ડાઘ ઉપર લગાવો. આમા એન્ટીઓક્સીડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે હાયપરપીગમેન્ટેશને ઓછુ કરવામાં મદદ કરે છે.