બેલી ફેટ દૂર થશે આ 10 મિનીટની એક્સરસાઈઝ કરો, અને મેળવો સ્લીમ બોડી


By Smith Taral31, Jan 2024 11:49 AMgujaratijagran.com

વ્યસ્ત શેડ્યુલમા એકસ્રસાઈઝ માટે સમય કાઢવો ક્યારેક અધરુ થઈ જાય છે, પરંતુ શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવું એ પણ એટલુજ જરુરી છે. માટે આજે આપણે એવી કસરત વિશે જાણીશું જે તમે 10 મિનીટમાં કરી શકો છો અને ફીટ રહી શકો છો.

ક્રન્ચીસ

આમા તમે 10ના 2-3 ક્રન્ચીસના સેટ લગાવો, સેટ વચ્ચે તમે 10 સેકન્ડનો બ્રેકમા સહેજ આરામ લઈ શકો છો. આ કસરત તમને ટોન્ડ બોડી બનાવવામાં મદદ કરે છે.

પ્લેન્ક

આ કસરતના 2 સેટ રોજ કરો, આ તમારી કોર અને પેટના સ્નાયુઓનેના મજબૂત કરે છે. આનાથી તમે ઝડપથી પેટની ચરબી દૂર કરી શકો છો.

બર્પીસ

બર્પીસ એક શ્રેષ્ઠ કાર્ડીયાવસ્કયુલર કસરત છે, આ તમારી કોર અને પેટના સ્નાયુઓનેના મજબૂત કરે છે. પેટની ચરબી દૂર કરવા રોજ આના 2 સેટ કરો.

You may also like

પેટની ચરબી ઘટાડવા માટે આ જાપાનીઝ વર્કઆઉટ્સ કરો

પેટની ચરબીથી પરેશાાન છો આ ભારતીય મસાલા છે ઉપાય

સ્કીપીંગ

સ્કીપીંગ તમને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરશે, અમે તમારા પેટના સ્નાયુઓને મજબૂત કરશે, આ કસરત રોજ 2 મિનીટ સુધી કરવી.

મીઠા લીમડાથી બનાવો ડીટોક્સ વોટર