વિટામીન Cથી ભરપૂર રસદાર ફો વાઈટ બ્લડ સેલ્સના નિર્માણને વધારે છે અને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે
કેળા સ્વસ્થ વ્યવસ્થા તથા ઊર્જા માટે ખૂબ જ ઉત્તમ છે. પાચન થવામં સરળ અને પોટેશિયમ તા વિટામીન B6થી ભરપૂર હોય છે
સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને રાસબરી એન્ટીક્સિડેન્ટથી ભરપૂર હોય છે. આ નાના ફળ શરીરને ઓક્સિડેટીવ તણાવથી બચાવે છે
વિટામીન Cથી ભરપૂર પપૈયામાં પપેન નામનું એક એન્જાઈમ હોય છે, જેમા સોજા વિરોધી પ્રભાવ હોય છે. તે પાચન થવામાં ખૂબ જ સારું છે
ફળોનો રાજા કેરી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત વિટામીન A,E અને ફોલેટનો સારો સ્રોત છે. સારી શરીરને સફેદ રક્ત કોશિકાઓનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે
ગરમીમાં અનાનસ વિટામીન C તથા બ્રોમેલેનથી ભરપૂર હોય છે,જે રોગપ્રતિરોધક ક્ષમતા ધરાવે છે