ટ્રાય કરો શ્વેતા તિવારીના કલેક્શન સામેલ વેડિંગ માટે પર્ફેક્ટ 8 સાડી, મળશે હટકે લ


By Kisankumar Sureshkumar Prajapati11, Jul 2023 02:37 PMgujaratijagran.com

ટીવી એક્ટ્રેસ

શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીની શાનદાર એક્ટ્રેસમાંથી એક છે. જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

બોલ્ડ અંદાજ

42 વર્ષની ઉંમરે એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવી શકાય તેમ નથી.

ઇન્ડિયન લૂક

ઇન્ડિયન લૂકમાં શ્વેતાન સુંદર લાગે છે. ત્યારે અમે તમને એક્ટ્રેસના સેસી સાડી લૂક બતાવીએ.

બ્લેક બ્યુટી

હાલમાં શ્વેતાએ બ્લેક સેક્વિન સાડી ડીપનેક બ્લાઉઝમાં તેનો ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લૂક શેર કર્યો હતો.

સેસી ગ્રીન

એક્ટ્રેસનો આ મિન્ટ ગ્રીન સાડી સાથે સ્ક્વેયર નેક બ્લાઉઝ લૂક ખૂબ જ હોટ છે.

હોટ રેડ

શ્વેતાનો આ રેડ પ્લેન સાડી, ફુલ સ્વીવ્સ બ્લાઉઝ લૂક ખૂબ જ સુંદર છે.

વ્હાઇટ ક્વીન

આ ઓલ વ્હાઇટ વિથ વી નેક બ્લાઉઝમાં શ્વેતા હટકે પોઝ આપી રહી છે.

યલો બેબી

એક્ટ્રેસનો ટ્રાન્સપરન્ટ યલો રિવીલિંગ બ્લાઉઝ લૂક સ્ટાઇલિશ છે.

ટીના દત્તાના ગ્લેમરસ ક્લબ પાર્ટી લુક