થાક, અપચો અથવા પેટમાં ગેસના કારણે માથાના દુખાવાની સમસ્યા થઇ શકે છે. ગેસના કારણે થતો માથાના દુખાવાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે, જાણીએ.
માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે અજમાની ચા પી શકો છો. ગેસના કારણે થતો માથાના દુખાવામાં તમે અજમાની ચાનું સેવન કરી શકો છો. અજમાથી ગેસ દૂર થાય છે.
માથાના દુખાવામાં છુટકારો મેળવવા માટે લીંબુ પાણી તમારી મદદ કરી શકે છે. આમા એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. નવશેકા પાણીમાં એક લીંબુનો રસ મિક્સ કરીને પીવો, આનાથી ગેસની સમસ્યા દૂર થશે.
આદુ શરીરમાં સિરેટોનિન કેમિકલનો વધારો કરે છે. તમે આદુનો રસ, ચા અથવા પાણી પીવો છો તો તમને માથાના દુખાવામાં રાહત મળશે.
આમા કેપ્સાઇસિનહોય છે, જે માથાના દુખાવામાં રાહત આપે છે. આને બદામની પેસ્ટમાં મિક્સ કરીને અથવા મુનક્કેની સાથે લો.
માથાના દુખાવમાં કોફી પીવી ખૂબ જ ફાયદાકારક હોય છે. આમાં કેફીનની માત્રા હોય છે, જે માથાના દુખાવામાં રાહત આપે છે.
લવિંગના ફ્લેવેનોઇડ્સ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ દુખાવાના દૂર કરે છે. આમા લવિંગને તોડીને રૂમાલમાં રોખો અને તેને સૂંઘો. આના તેલની મસાજ પણ માથાનો દુખાવો દૂર કરવામાં અસરકારક છે.